યહોશુઆ 6:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પણ યહોશુઆએ લોકોને આજ્ઞા કરીને કહ્યું કે,” હોકારા પાડશો નહિ. હું તમને હોકારો પાડવાનુ કહું નહિ તે દિવસ સુધી તમારા મુખમાંથી તમે અવાજ કાઢશો નહિ.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને યહોશુઆએ લોકોને એવી આજ્ઞા કરી, “હું તમને હોકારો કરવાનું કહું તે દિવસ સુધી તમે હોકારો કરશો નહિ, ને તમારી વાણી સંભળાવા દેશો નહિ, ને તમારા મોંમાંથી એકે શબ્દ નીકળે નહિ. [હું કહું] ત્યારે જ તમે હોકારો કરજો.” See the chapterપવિત્ર બાઇબલ C.L.10 પણ યહોશુઆએ લોકોને આજ્ઞા આપી હતી: “હું હુકમ ન આપું ત્યાં સુધી તમારે યુદ્ધનો પોકાર પાડવાનો નથી કે કંઈ અવાજ કરવાનો નથી; અરે, એક શબ્દ પણ ઉચ્ચારવાનો નથી. હું કહું ત્યારે જ તમારે યુદ્ધનો પોકાર પાડવાનો છે.” See the chapterપવિત્ર બાઈબલ10 પણ યહોશુઆએ લોકોને શાંતિ જાળવવાની અને યુદ્ધનાદની બૂમો ન પાડવા કહ્યું. તેણે કહ્યું, “જ્યારે હું તમને બૂમ પાડવાનું કહીશ ત્યારે બૂમ પાડજો નહિતર કોઈ અવાજ ન કરતાં. જ્યારે હું તમને કહું ત્યારે જ તમે બૂમ પાડજો.” See the chapter |