યહોશુઆ 23:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 યહોવાહ તમારા પ્રભુ એ દેશજાતિઓને તમારી આગળથી કાઢી મૂકશે. તે તેઓનું પતન કરશે. તેમની જમીનને જપ્ત કરશે અને જેમ યહોવાહ તમારા પ્રભુએ તમને વચન આપ્યુ હતું તેમ, તમે તેમનો દેશ કબજે કરશો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 યહોવા તમારા ઈશ્વર પોતે જ તેઓને તમારી આગળથી હાંકી કાઢીને તમારી દષ્ટિથી દૂર કરશે; અને તમારા ઈશ્વર યહોવાએ તમને કહ્યું હતું તેમ, તમે તેઓનો દેશ કબજામાં લેશો. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારી આગળ પીછેહઠ કરાવશે અને તમે આગળ વધતા રહો તેમ તેમ તેમને હાંકી કાઢશે. તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા વચન પ્રમાણે તમે તેમનો પ્રદેશ સંપાદન કરી શકશો. See the chapterપવિત્ર બાઈબલ5 તમાંરા દેવ યહોવા તેઓને તમાંરી સમક્ષ દબાણથી હાંકી કાઢશે, અને તેણે તમને આપેલા વચન પ્રમાંણે, તમે તેમની ભૂમિ કબ્જે કરશો. See the chapter |