યહોશુઆ 21:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કહાથીઓના બાકીનાં કુટુંબોને માટે ચિઠ્ઠીઓ નાખતાં તેઓને એફ્રાઇમનાં કુળના કુટુંબોમાંથી, દાનના કુળમાંથી અને મનાશ્શાના અર્ધકુળમાંથી દસ નગરો પ્રાપ્ત થયાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને કહાથના બાકીના પુત્રોને ભાગે એફ્રાઈમના કુળનાં કુટુંબોમાંથી ને દાનના કુળમાંથી ને મનાશ્શાના અર્ધકુળમાંથી દશ નગરો આવ્યાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 કહાથના બાકીના ગોત્ર માટે એફ્રાઈમ, દાન અને પશ્ર્વિમ-મનાશ્શાના કુળપ્રદેશોમાંથી દસ નગરો ફાળવવામાં આવ્યાં. See the chapterપવિત્ર બાઈબલ5 બાકીના કહાથ કુટુંબના લોકોને એફ્રાઈમ, દાન અને અર્ધા મનાશ્શાની કુળસમૂહના માંલિકીના પ્રદેશમાંથી દસ શહેરો આપવામાં આવ્યાં. See the chapter |