યહોશુઆ 19:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓની સરહદ પશ્ચિમ દિશા તરફ મારાલા અને દાબ્બેશેથ સુધી પહોંચી; તે યોકનામ સામેના નાળાં સુધી વિસ્તરેલી હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તેઓની સીમા પશ્ચિમ તરફ એટલે મારાલા સુધી ગઈ, ને પછી દાબ્બેશેથ સુધી પહોંચી; અને તે યોકનામ સામેની નદી સુધી પહોંચી; See the chapterપવિત્ર બાઇબલ C.L.11 ત્યાંથી તેમની સીમા પશ્ર્વિમ તરફ માસલા સુધી ગઈ અને દાબ્બેશેથની નજીક થઈને યોકનીમની પૂર્વમાં આવેલા ઝરણાં સુધી પહોંચી. See the chapterપવિત્ર બાઈબલ11 ત્યાંથી પશ્ચિમ સરહદ માંરઅલાહની દિશામાં અને ત્યાંથી દાબ્બેશેથ સુધી અને યોકન-આમની પૂર્વે ખીણની પાસે. See the chapter |