યહોશુઆ 18:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તમારા પોતાના માટે દરેક કુળમાંથી ત્રણ પુરુષોને નિમણુંક કરો અને હું તેઓને બહાર મોકલીશ. તેઓ જઈને દેશના રહેવાસીઓની માહિતી મેળવશે. તેમના વારસાનો વિગતવાર અહેવાલ તૈયાર કરે પછી તેઓ મારી પાસે આવે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તમારા પ્રત્યેક કુળમાંથી ત્રણ ત્રણ માણસો ઠરાવો; અને હું તેઓને મોકલીશ, ને તેઓ જઈને દેશમાં બધે ફરીને તેઓના વતન પ્રમાણે તેનું વિગતવાર વર્ણન કરે; અને ત્યાર પછી તેઓ મારી પાસે પાછા આવે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 તમારા પ્રત્યેક કુળમાંથી ત્રણ ત્રણ માણસો મારી પાસે લાવો. હું તેમને આખા દેશમાં જઈને મોજણી કરવા અને પ્રત્યેક કુળ કયા પ્રદેશમાં વસવાટ કરશે તેનું વિગતવાર વર્ણન લખી લાવવા મોકલીશ. તે પછી તેઓ મારી પાસે પાછા આવે. See the chapterપવિત્ર બાઈબલ4 પ્રત્યેક કુળસમૂહમાંથી ત્રણ માંણસો પસંદ કરો; હું તેમને આખા દેશમાં મોકલીશ. અને તેઓ પ્રદેશનું વર્ણન લખશે અને માંરી પાસે પાછા આવશે. See the chapter |