યહોશુઆ 15:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહૂદાપુત્રોના કુળને, તેઓનાં કુટુંબો પ્રમાણે, જે વારસો સોંપવામાં આવેલો હતો તે દક્ષિણે અદોમની સરહદ સુધી વિસ્તરેલો હતો. એટલે દક્ષિણ તરફ સીનના અરણ્ય સાથે, જે સરહદનો છેવાડો ભાગ હતો ત્યાં સુધી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહુદાપુત્રોના કુળનો ભાગ, તેઓનાં કુટુંબો પ્રમાણે, અદોમની સરહદ સુધી હતો; એટલે દક્ષિણ તરફ સીનનું અરણ્ય, જે તેઓનો દક્ષિણ [તરફની સીમા] નો છેવાડો ભાગ હતો ત્યાં સુધી. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 યહૂદાના કુળના વંશજોને ગોત્રવાર દેશનો જે ભાગ મળ્યો તે આ પ્રમાણે છે: એમના પ્રદેશની દક્ષિણ સરહદ સદોમની સરહદની નજીક સીનના રણપ્રદેશના દક્ષિણના સૌથી દૂરના છેડા સુધી પહોંચતી હતી. See the chapterપવિત્ર બાઈબલ1 યહૂદાના કુટુંબને ટોળીઓ પ્રમાંણે ચિઠ્ઠી નાંખી ભૂમિ વહેંચવામાં આવી હતી. એ દક્ષિણ તરફ અદોમની સરહદ, તેમાંનની ધારે આવેલા સીનના રણ સુધી ફેલાયલી છે. See the chapter |