યૂના 4:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ બીજે દિવસે, સૂર્યોદય સમયે, ઈશ્વરે એક કીડાને ઉત્પન્ન કર્યો. એ કીડાએ પેલા છોડને કરડી ખાધો અને તે સુકાઈ ગયો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ બીજે દિવસે સવાર થતાં ઈશ્વરે એક કીડો ઉત્પન્ન કર્યો, તેણે કીકાયોનના વેલાને કરડી ખાધો, તેથી તે સુકાઈ ગયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 પણ બીજે દિવસે વહેલી સવારે ઈશ્વરે એક કીડો ઉત્પન્ન કર્યો કે જેણે પેલી એરંડી કરડી ખાધી, એટલે એરંડી ચિમળાઈ ગઈ. See the chapterપવિત્ર બાઈબલ7 પંરતુ બીજે દિવસે સવારે દેવની યોજના મૂજબ, એક કીડો છોડ ખાઇ ગયો અને તે સુકાઇ ગયું. See the chapter |