યૂના 2:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 “હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો, મારી આસપાસ પાણી હતા; તેના સર્વ મોજાં અને છોળો, મારા પર ફરી વળ્યાં.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે તમે મને ઊંડાણમાં, સમુદ્રના ભીતરમાં ફેંક્યો, ને મારી આસપાસ પાણી હતું. તમારાં સર્વ મોજાંઓને તે તમારી છોળો મારા પર ફરી વળ્યાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 તમે મને પાતાળમાં, દરિયાના છેક તળિયે ફેંકી દીધો. ત્યાં મારી ચારેબાજુ પાણી હતાં અને તમારાં જોરદાર મોજાં મારા પર ફરી વળ્યાં હતાં. See the chapterપવિત્ર બાઈબલ3 “કારણકે તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો, પાણીના મોજાઓએ મને બધી બાજુથી ઢાંકી દીધો. See the chapter |