Online Bible

- Advertisements -




યર્મિયા 49:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે ત્યારે તેઓ થોડી દ્રાક્ષ વેલ પર રહેવા દેતા નથી? જો રાતે ચોર આવે છે તો તેને જોઈએ એટલું શું ચોરી નહિ જાય?

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જો દ્રાક્ષા તોડનારા તારી પાસે આવે, તો શું તેઓ કેટલીક દ્રાક્ષાને બાકી રહેવા નહિ દેશે? જો રાત્રે ચોરો આવે, તો શું તેઓને પૂરતું મળે ત્યાં સુધી તેઓ નુકસાન નહિ કરે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 દ્રાક્ષ ઉતારનારા દ્રાક્ષવેલા પર થોડી દ્રાક્ષો રહેવા દે છે, અને ચોરો રાત્રે ચોરી કરે તો તેમને જે જોઈએ તે જ ચોરી જાય છે;

See the chapter Copy

પવિત્ર બાઈબલ

9 “જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે ત્યારે તેઓ થોડી દ્રાક્ષ વેલ પર રહેવા દે છે, રાતે ચોર આવે છે તો તે જોઇએ એટલું જ લઇ જાય છે.

See the chapter Copy




યર્મિયા 49:9

Follow us:

Advertisements


Advertisements