યર્મિયા 48:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મોઆબને પાંખો આપો કે તે ઊડી જાય. તેનાં નગરો વસ્તી વિનાના ઉજ્જડ થઈ જશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 મોઆબને પાંખો આપો કે તે ઊડી જાય, તેનાં નગરો ઉજ્જડ થશે, તેમાં કોઈ રહેશે નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 મોઆબને માટે કબરના મથાળાનો પથ્થર લાવો, કારણ, તેનો વિનાશ નજીક છે; તેનાં નગરો ખંડેર થઈ જશે અને તેમાં કોઈ વસશે નહિ. See the chapterપવિત્ર બાઈબલ9 “મોઆબ માટે મીઠું અલગ રાખો કારણકે તે ચોક્કસ પડશે. તેના નગરો વસ્તી વિનાના ઉજ્જડ ખંડેર થઇ જવાના છે. See the chapter |