યર્મિયા 41:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પરંતુ નથાન્યાનો દીકરો ઇશ્માએલ આઠ માણસો સાથે યોહાનાનથી છટકી ગયો અને આમ્મોનીઓ પાસે ગયો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પણ નથાન્યાનો પુત્ર ઇશ્માએલ આઠ માણસસહિત યોહાનાનથી છટકી જઈને આમ્મોનીઓની પાસે ગયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.15 પરંતુ ઇશ્માએલ પોતાના આઠ માણસો સહિત યોહાનાન પાસેથી છટકી જઈને આમ્મોન દેશની હદમાં નાસી છૂટયો. See the chapterપવિત્ર બાઈબલ15 પરંતુ ઇસ્માએલ આઠ માણસો સાથે છટકી ગયો અને આમ્મોનના પ્રદેશમાં ભાગી ગયો. See the chapter |