યર્મિયા 41:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હવે ઇશ્માએલ સાથેના બધા માણસો કારેઆના દીકરા યોહાનાનને અને તેની સાથેના સૈન્યોના સર્વ સરદારોને જોઈને પ્રસન્ન થયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 હવે ઇશ્માએલની સાથેના સર્વ લોક કારેઆના પુત્ર યોહાનાનને, તથા તેની સાથેના સૈન્યોના સર્વ સરદારોને જોઈને હરખાયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.13-14 ઇશ્માએલે મિસ્પામાંથી કેદ કરેલા લોકોએ જ્યારે યોહાનાનને અને તેની સાથેના બીજા સેનાનાયકોને જોયા ત્યારે તેઓ ખુશખુશાલ થઈ ગયા. તેઓ સર્વ ઇશ્માએલને છોડી દઈને સત્વરે કારેઆના પુત્ર યોહાનાન પાસે પહોંચી ગયા. See the chapterપવિત્ર બાઈબલ13 ઇશ્માએલે જેમને મિસ્પાહ ખાતે કેદ પકડ્યા હતા તે બધા માણસો યોહાનાન અને તેની સાથેના સૈનાનાયકોને જોઇને પ્રસન્ન થયા. See the chapter |