યર્મિયા 41:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ત્યારે તેઓ પોતાના સર્વ માણસોને લઈને નથાન્યાના દીકરા ઇશ્માએલની સામે યુદ્ધ કરવા માટે ગયા. અને ગિબ્યોનમાં જ્યાં પુષ્કળ પાણી છે ત્યાં તે તેઓને મળ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ત્યારે તેઓ સર્વ લોકોને ભેગા કરીને નથાન્યાના પુત્ર ઇશ્માએલની સામે લડવા ગયા, ને ગિબયોનમાં જ્યાં પુષ્કળ પાણી છે, ત્યાં તે તેઓને સામો મળ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.12 ત્યારે તેઓ પોતાના માણસો લઇને ઇશ્માએલ સામે લડાઈ કરવા ઉપડયા. તેમણે તેને ગિબઓન પાસે મોટા તળાવ નજીક પકડી પાડયો. See the chapterપવિત્ર બાઈબલ12 તેઓ પોતાના સર્વ માણસોને લઇને ઇશ્માએલની પાછળ તેની સાથે યુદ્ધ કરવા માટે ગયા. તેઓએ ગિબયોન પાસેના મોટા જળસમૂહ પાસે તેને પકડી પાડ્યો. See the chapter |