યર્મિયા 32:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 અને માસેયાના દીકરા નેરિયાના દીકરા બારુખના હાથમાં મારા કાકાના દીકરા હનામેલના દેખતાં જે સાક્ષીઓએ વેચાણ ખત પર સહી કરી હતી, તેઓના દેખતાં તથા જે યહૂદીઓ ચોકીમાં બેઠેલા હતા. તે સર્વના દેખતાં મેં વેચાણખત સોંપ્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને માસેયાના પુત્ર નેરિયાના પુત્ર બારુખના હાથમાં, મારા કાકાના પુત્ર હનામેલના દેખતાં, જે સાક્ષીઓએ વેચાણખતમાં સહી કરી હતી તેઓના દેખતાં, તથ જે યહૂદીઓ ચોકીમાં બેઠેલા હતા તે સર્વના દેખતાં, મેં વેચાણખત સોંપ્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.12 અને મારા ક્કાનો પુત્ર હનામએલ તથા વેચાણખત પર સાક્ષીઓ તરીકે સહીં કરનાર માણસો અને ચોકીદારોના ચોકમાં જે યહૂદીઓ હાજર હતા તેમની રૂબરૂમાં એ વેચાણખત માઅસેયાના પૌત્ર અને નેરિયાના પુત્ર બારૂખના હાથમાં આપ્યું. See the chapterપવિત્ર બાઈબલ12 અને જાહેરમાં મારા પિતરાઇ ભાઇ હનામએલ, વેચાણખત પર સહી કરનારા સાક્ષીઓની અને રક્ષકઘરના ચોકમાં તે વખતે હાજર હતા તે બધા યહૂદીઓની સાક્ષીમાં નેરિયાના પુત્ર માઅસેયાના પૌત્ર બારૂખના હાથમાં સુપ્રત કરી. See the chapter |