Online Bible

- Advertisements -




યર્મિયા 29:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ‘તમે ઘરો બાંધો અને તેમાં રહો, દ્રાક્ષાની વાડીઓ રોપો અને તેનાં ફળો ખાઓ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 “તમે ઘરો બાંધીને તેમાં વસો; અને વાડીઓ રોપીને તેનાં ફળ ખાઓ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 ઘરો બાંધો અને તેમાં વસવાટ કરો. વાડીઓ રોપો અને તેમનાં ફળ આરોગો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

5 “તમે ઘર બાંધો અને ઠરીઠામ થઇને રહો, દ્રાક્ષાનીવાડીઓ રોપો અને તેનાં ફળો ખાઓ, કારણ કે તમે ત્યાં ઘણાં વર્ષો સુધી રહેવાના છો.

See the chapter Copy




યર્મિયા 29:5

Follow us:

Advertisements


Advertisements