યર્મિયા 28:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેમ છતાં જે વચન હું તમારા કાનોમાં અને આ સર્વ લોકોના કાનોમાં કહું છે તે સાંભળો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તોપણ આ જે વચન હું તારા કાનોમાં તથા સર્વ લોકોના કાનોમાં કહું છું તે સાંભળ: See the chapterપવિત્ર બાઇબલ C.L.7 તો પણ મારે તને અને આ બધા લોકોને તમારી રૂબરૂમાં જે કહેવાનું છે તે કૃપા કરી સાંભળ. See the chapterપવિત્ર બાઈબલ7 “તેમ છતાં મારે તને અને આ સૌ લોકોને જે કહેવાનું છે તે સાંભળો. See the chapter |