યર્મિયા 23:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 વળી આ યહોવાહની ઈશ્વરવાણી છે એવું જો કોઈ પ્રબોધક, યાજક કે કોઈ લોક કહેશે, તો હું તેને અને તેનાં કુટુંબને શિક્ષા કરીશ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 વળી ‘યહોવાની ઈશ્વરવાણી, ’ એમ જે પ્રબોધક કે યાજક કે કોકો કહેશે, તે માણસને તથા તેના ઘરને હું જોઈ લઈશ. See the chapterપવિત્ર બાઇબલ C.L.34 સંદેશવાહક, યજ્ઞકાર કે લોકમાંથી કોઈ ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ વાપરશે તો હું તેને અને તેના કુટુંબને પણ સજા કરીશ. See the chapterપવિત્ર બાઈબલ34 “જો કોઇ પ્રબોધક કે યાજક કે કોઇ બીજો ‘યહોવાની વાણી ભારરૂપ છે.’ એમ કહેશે તો હું તેને અને તેનાં કુટુંબને ભારે પડીશ. See the chapter |