યશાયા 26:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પગથી તે ખૂંદાશે; હા દીનોના પગથી અને જરૂરતમંદોના પગથી તે ખૂંદાશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પગથી તે ખૂંદાશે; હા, દીનોના પગથી, અને કંગાલોના પગથી [તે ખૂંદાશે]. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 તે નગર પગથી ખૂંદાય છે; તે પીડિતો અને કંગાલોના પગ નીચે ખૂંદાય છે. See the chapterપવિત્ર બાઈબલ6 તે પગ તળે કચડાય છે, ને દીનદલિતોના પગ તળે તે રોળાય છે. See the chapter |