Biblia Todo Logo
Online Bible

- Advertisements -




નિર્ગમન 26:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 એ અગિયાર પડદા એક સરખા માપના હોવા જોઈએ. દરેક પડદો ત્રીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 દરેક પડદો ત્રીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય; અગિયારે પડદા એક માપના હોય.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 આ અગિયારે પડદા એક જ માપના એટલે તેર મીટર લાંબા, અને બે મીટર પહોળા બનાવવા.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

8 અગિયાર પડદા એક સરખા માંપના હોવા જોઈએ, પ્રત્યેક 30 હાથ લાંબા અને 4 હાથ પહોળા.

See the chapter Copy




નિર્ગમન 26:8
4 Cross References  

તંબુની બન્ને બાજુએ પડદાઓ તંબુના છેડેથી એક હાથ નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર મંડપને સંપૂર્ણ રીતે આચ્છાદન કરશે.


પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય; બધા જ પડદા એક સરખા માપના હોય.


આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માટે તું બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદા તૈયાર કરજે.


એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને સળંગ એક પડદો બનાવજે. બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવજે. એમાંનો છઠ્ઠો પડદો તંબુના પ્રવેશદ્વાર ઉપર બેવડો વાળજે.


Follow us:

Advertisements


Advertisements