નિર્ગમન 2:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 એટલામાં ફારુનની રાજકુંવરી નદીમાં સ્નાન કરવા માટે ત્યાં આવી. તેની સાથે તેની દાસીઓ પણ હતી. તેઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુંવરીની નજર બરુઓની વચ્ચે પડેલી પેલી પેટી પર પડી. તેણે પોતાની દાસીને મોકલીને તે પેટી મંગાવી લીધી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને ફારુનની પુત્રી નદીમાં સ્નાન કરવા આવી. અને તેની દાસીઓ નદીને કાંઠે કાંઠે ચાલતી હતી. અને તેણે બરુઓ મધ્યે પેલી પેટી જોઈને તે લઈ આવવા માટે પોતાની દાસીને મોકલી. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 એવામાં ફેરોની પુત્રી નદીમાં સ્નાન કરવા આવી. તેની દાસીઓ નદીને કાંઠે કાંઠે ફરતી હતી. અચાનક કુંવરીએ બરુઓ મધ્યે પેલી ટોપલી જોઈ. તેણે તે લઈ આવવા પોતાની એક દાસીને મોકલી. See the chapterપવિત્ર બાઈબલ5 હવે પછી એવું બન્યું કે ફારુનની કુવરી નદીમાં સ્નાન કરવા માંટે આવી અને તેની દાસીઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુવરીએ બરુઓમાં પેલો કરંડિયો જોઈને પોતાની દાસીને મોકલીને તે મંગાવી લીધો. See the chapter |