Biblia Todo Logo
Online Bible

- Advertisements -




નિર્ગમન 1:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલના જે પુત્રો પોતાના કુટુંબકબીલા સહિત તેઓના પિતા યાકૂબ સાથે મિસર દેશમાં આવ્યા તેઓનાં નામ આ છે:

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે ઇઝરાયલના જે પુત્રો મિસર દેશમાં આવ્યા તેમનાં નામ આ છે; પ્રત્યેક માણસ પોતાના કુટુંબકબીલા સહિત યાકૂબની સાથે આવ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 યાકોબ એટલે ઇઝરાયલ સાથે તેના જે પુત્રો પોતપોતાના પરિવાર સહિત ઇજિપ્તમાં આવ્યા તેમનાં નામ આ છે:

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 યાકૂબે પોતાના પુત્રો તથા પુત્રોના પરિવાર સહિત મિસરની યાત્રા કરી. ઇસ્રાએલના પુત્રોનાં નામ આ પ્રમાંણે છે:

See the chapter Copy




નિર્ગમન 1:1
15 Cross References  

ઈશ્વરે જોયું કે લેઆને પ્રેમ કરવામાં આવતો નથી, તે માટે તેમણે તેનું ગર્ભસ્થાન ઉઘાડ્યું, પણ રાહેલ નિ:સંતાન હતી.


જયારે તેનો જીવ જવા જેવો થયો ત્યારે તેના છેલ્લાં શ્વાસે તેણે તેનું નામ બેનોની પાડ્યું પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડ્યું.


યૂસફના દીકરા જે મિસર દેશમાં તેને જન્મ્યા હતા, તે બે હતા. યાકૂબના ઘરનાં સર્વ માણસો જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.


રુબેન, શિમયોન, લેવી અને યહૂદા,


પ્રત્યેક પાષાણ પર ઉંમરના ઊતરતા ક્રમે છ નામ કોતરવામાં આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે.


કુળોનાં નામ આ પ્રમાણે છે. દાનનું કુળ દેશનો એક ભાગ પ્રાપ્ત કરશે: તેની સરહદ ઉત્તરની સરહદથી હેથ્લોનના રસ્તાની બાજુએ લબો હમાથ સુધી. દમસ્કસની સરહદ ઉપરના હસાર-એનાન સુધી અને ઉત્તરે હમાથ સુધી, તે પ્રદેશની પૂર્વ તથા પશ્ચિમ તરફની આ સરહદો છે.


Follow us:

Advertisements


Advertisements