એફેસીઓ 4:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 શાંતિના બંધનમાં આત્માનું ઐકય રાખવાને યત્ન કરો. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 તમને સંગઠિત રાખનાર શાંતિ દ્વારા પવિત્ર આત્મા તરફથી મળતા ઐક્યને સાચવી રાખવાને પ્રયત્નશીલ રહો. See the chapterપવિત્ર બાઈબલ3 આત્મા દ્વારા તમે શાંતિમાં એક થયા છો. સંગઠીત રહેવાનો પ્રયત્ન ચાલુ રાખો. શાંતિ તમને એકસૂત્રમાં રાખે. See the chapter |