સભાશિક્ષક 4:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મૂર્ખ કામ કરતો નથી, અને પોતાની જાત પર બરબાદી લાવે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 મૂર્ખ પોતાના હાથ ભીડી રાખે છે, અને પોતે જ નુકસાન વેઠે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 મૂર્ખ હાથ જોડીને બેસી રહે છે અને એમ ભૂખે મરે છે. See the chapterપવિત્ર બાઈબલ5 મૂર્ખ કામ કરતા નથી અને પોતાની જાત પર બરબાદી લાવે છે. See the chapter |