સભાશિક્ષક 3:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જે વિષે તે સખત પરિશ્રમ કરે છે તેથી માણસને શું ફળ પ્રાપ્ત થાય છે? See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જે વિષે તે શ્રમ કરે છે તેથી મહેનત કરનારને શો લાભ છે? See the chapterપવિત્ર બાઇબલ C.L.9 માણસને પોતાની મહેનતથી શો લાભ થાય છે? ઈશ્વરે મનુષ્યોને કાર્યરત રાખવા કષ્ટદાયક બોજો આપ્યો છે. See the chapterપવિત્ર બાઈબલ9 આટલો બધો સખત પરિશ્રમ કરવાથી માણસને શું ફળ પ્રાપ્ત થાય છે? See the chapter |