સભાશિક્ષક 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મેં મારાં માટે જળાશયો ખોદાવ્યાં જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચી શકાય. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 મેં મારે પોતાને માટે તળાવ ખોદાવ્યાં, જેથી વનમાં ઊછરતાં વૃક્ષોને પાણી પવાય. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 મેં તેમને પાણી પાવા માટે જળાશયો ખોદાવ્યાં. See the chapterપવિત્ર બાઈબલ6 મેં મારાં વૃક્ષોને પાણી પીવડાવવાં માટે જળાશયો અને નહેરો બંધાવ્યા જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચાય. See the chapter |