સભાશિક્ષક 2:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 મેં વિનોદ કરવા વિષે કહ્યું કે “તે મૂર્ખાઈ છે,” મોજશોખથી શો લાભ થાય? See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 મેં વિનોદ વિષે કહ્યું કે, તે ગાંડપણ છે; અને મોજશોખથી શું થાય? See the chapterપવિત્ર બાઇબલ C.L.2 મને સમજાયું કે હાસ્યવિનોદ પણ પાગલપણું છે અને મોજશોખથી કશો લાભ થતો નથી. See the chapterપવિત્ર બાઈબલ2 મેં વિનોદ વિષે જણાવ્યું કે, હંમેશા હસતા રહેવું તે પણ મૂર્ખાઇ છે; તેનાથી શું ભલું થાય?” See the chapter |