Biblia Todo Logo
Online Bible

- Advertisements -




2 તિમોથી 4:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તારે પણ તેનાથી સાવચેત રહેવું જોઈએ કેમ કે તેણે અમારો ઉપદેશ અટકાવવા માટે શક્ય બધું જ કર્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેનાથી તું પણ ચેતીને રહેજે, કેમ કે તેણે અમારાં વચનોની સામે ઘણો વિરોધ દર્શાવ્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 તેણે આપણા સંદેશાનો સખત વિરોધ કર્યો હતો; આથી તેનાથી ચેતતો રહેજે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

15 તું તે માણસથી ચેતતો રહેજે જેથી તે તને પણ આઘાત ન આપે. તેણે આપણા ઉપદેશની સામે ઘણો વિરોધ દર્શાવ્યો છે.

See the chapter Copy




2 તિમોથી 4:15
5 Cross References  

કૂતરાઓ જેવા લોકોથી, દુષ્કૃત્યો કરનારાઓથી અને વ્યર્થ સુન્નતથી સાવધ રહો.


જેમ જન્નેસતથા જાંબ્રેસે મૂસાને વિરોધ કર્યો હતો, તેમ આવા માણસો પણ સત્યની સામા થાય છે; તેઓ ભ્રષ્ટ બુદ્ધિના, વિશ્વાસ સંબંધી નકામા થયેલા માણસો છે.


આલેકસાંદર કંસારાએ મારા પ્રત્યે ઘણું ખરાબ વર્તન કર્યું છે. તેણે જે કર્યું છે એ માટે ઈશ્વર તેને સજા કરશે.


પ્રથમ વખત જયારે હું અદાલતમાં હતો અને મેં મારા કાર્યની સમજણ આપી, ત્યારે કોઈ વિશ્વાસીએ મારી પડખે રહીને મને ઉત્તેજન ન આપ્યું. તેઓ બધા દુર રહ્યા. ઈશ્વર આ માટે તેમને જવાબદાર ન ગણે.


Follow us:

Advertisements


Advertisements