2 તિમોથી 1:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પણ તે રોમમાં હતો ત્યારે સતત પ્રયત્નોથી મને શોધી કાઢીને તે મને મળ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પણ તે રોમમાં હતો ત્યારે ખંતથી મને શોધી કાઢીને તે મને મળ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.17 પણ તેણે રોમમાં આવતાંની સાથે જ આતુરતાથી શોધ કરીને મને શોધી કાઢયો. See the chapterપવિત્ર બાઈબલ17 ના, તે શરમાયો ન હતો. જ્યારે તે રોમ આવ્યો ત્યારે જ્યાં સુધી હું તેને મળ્યો નહિ ત્યાં સુધી તેણે મારી ખંતપૂર્વક શોધ કરી. See the chapter |