2 થેસ્સલોનિકીઓ 3:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અમને અધિકાર ન હતો એમ નહિ, પણ તમે અમને અનુસરો માટે અમે તમને આદર્શરૂપ થયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અમને અધિકાર નહોતો, એટલા માટે નહિ, પણ તમે અમારું અનુકરણ કરો માટે અમે તમને નમૂનો આપ્યો હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 અમને મદદ મળે એવો હક્ક તો અમને હતો, પણ અમારા વર્તનથી તમને નમૂનો મળે માટે અમે તેમ કર્યું. See the chapterપવિત્ર બાઈબલ9 અમને મદદ કરવાનું તમને કહી શકવાનો અમને અધિકાર હતો. પરંતુ અમારી જાતની કાળજી લેવા પૂરતી તો અમે મહેનત કરી જ હતી. જેથી કરીને તમારા માટે અમે એક અનુસરવા યોગ્ય નમૂનો બની શકીએ. See the chapter |