2 થેસ્સલોનિકીઓ 3:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અમે અયોગ્ય તથા ખરાબ માણસોથી બચીએ તે માટે પ્રાર્થના કરો; કેમ કે બધા જ માણસો વિશ્વાસુ હોતા નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને આડા તથા દુષ્ટ માણસોથી અમારો બચાવ થાય એ માટે [પ્રાર્થના કરો] ; કેમ કે સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 ઈશ્વર અમને દુષ્ટ અને ભૂંડા માણસોથી બચાવે તેને માટે પણ પ્રાર્થના કરો. કારણ, બધા લોકો કંઈ સંદેશા પર વિશ્વાસ કરતા નથી. See the chapterપવિત્ર બાઈબલ2 અને પ્રાર્થના કરો કે અનિષ્ટ અને દુષ્ટ મનુષ્યોથી અમારું રક્ષણ થાય. (બધા જ લોકો પ્રભુમાં વિશ્વાસ ધરાવતા નથી.) See the chapter |