Online Bible

- Advertisements -




૨ શમુએલ 4:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 શાઉલના દીકરા પાસે બે માણસ હતા, તેઓ સરદારની ટુકડીમાંના સૈનિકો હતા. એકનું નામ બાનાહ, બીજાનું નામ રેખાબ હતું. તેઓ બિન્યામીનપુત્રોમાંના રિમ્મોન બેરોથીના દીકરા હતા તેથી બેરોથ પણ બિન્યામીનનો એક ભાગ ગણાતું હતું,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 શાઉલના દિકરા પાસે બે માણસ હતા, તેઓ ટોળીઓના નાયક હતા; એકનું નામ બાના, ને બીજાનું નામ રેખાબ હતું. તેઓ બિન્યામીનપુત્રોમાંના રિમ્‍મોન બેરોથીના દિકરા હતા (કેમ કે બેરોથ પણ બિન્યામીનનું ગણાતું હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 ઇશબોશેથના બે અધિકારીઓ બાના અને રેખાબ છાપામાર લશ્કરી દળના આગેવાન હતા. તેઓ બિન્યામીનના કુળમાં આવેલા બેરોથ નગરના રિમ્મોનના પુત્રો હતા. (બેરોથ બિન્યામીનના કુળપ્રદેશમાં ગણાય છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

2 બે પુરુષો, લશ્કરના સેનાપતિ, શાઉલના પુત્ર ઇશબોશેથને મળવા ગયા. તેઓના નામ રેખાબ અને બાઅનાહ હતા. બએરોથના રિમ્મોનના પુત્રો હતા, તેઓ બિન્યામીનો હતા કેમકે બએરોથ બિન્યામીનના કુળસમૂહનું હતું. ઇસ્રાએલના સૈન્યની જવાબદારી સોંપીને આગેવાન બનાવ્યા, તેઓ બિન્યામીનના બએરોથ નગરના વતની અને રિમ્મોનના પુત્રો હતા, અને બિન્યામીન કુળસમૂહના હતા, બએરોથ બિન્યામીનનો ભાગ ગણાય છે.

See the chapter Copy




૨ શમુએલ 4:2

Follow us:

Advertisements


Advertisements