૨ શમુએલ 2:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 દાઉદ તેની સાથેના માણસોને પણ ત્યાં લાવ્યો, દરેક પોતપોતાનાં કુટુંબને લઈને હેબ્રોનના નગરોમાં આવ્યા. ત્યાં તેમણે વસવાટ શરુ કર્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેની સાથેના માણસોને પણ પોતપોતાના કુટુંબ પરિવારસહિત દાઉદ તેઓને લઈ ગયો. તેઓ હેબ્રોનનાં નગરોમાં રહ્યાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 તે પોતાના માણસોને પણ તેમના કુટુંબો સાથે લઈ ગયો અને તેમને હેબ્રોનની આજુબાજુનાં ગામોમાં વસાવ્યાં. See the chapterપવિત્ર બાઈબલ3 અને પોતાની સાથેના માંણસોને પણ તેમનાં પરિવાર સાથે તે લઈ ગયો. અને તેઓ હેબ્રોન અને આજુબાજુના કસબાઓમાં વસ્યાં. See the chapter |