૨ કાળવૃત્તાંત 9:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તારા લોકો કેટલા બધા આશીર્વાદિત છે અને સદા તારી આગળ ઊભા રહેનારા તારા ચાકરો પણ કેટલા આશીર્વાદિત છે કેમ કે તેઓ તારું જ્ઞાન સાંભળે છે! See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ધન્ય છે આ તમારા માણસોને, ને ધન્ય છે આ તમારા સેવકોને! કેમ કે તેઓ નિત્ય તમારી સમક્ષ ઊભા રહીને તમારા જ્ઞાનનો લાભ લે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 તમારી સેવાચાકરી કરનાર તમારા સેવકોને ધન્ય છે, કે તેઓ હંમેશા તમારી હજુરમાં રહે છે અને તમારી જ્ઞાનવાણી સાંભળવાનો મોટો લહાવો મેળવે છે! See the chapterપવિત્ર બાઈબલ7 તમારી રાણીઓ કેટલી સુખી છે! સદા તમારી તહેનાતમાં રહેતા અને તમારી જ્ઞાનવાણી સાંભળતા આ દરબારીઓ પણ કેટલાં ભાગ્યશાળી છે! See the chapter |