૨ કાળવૃત્તાંત 9:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જયારે શેબાની રાણીએ સુલેમાનનું જ્ઞાન અને તેણે બાંધેલો મહેલ, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 સુલેમાનનું જ્ઞાન, તેણે બાંધેલું મંદિર, See the chapterપવિત્ર બાઇબલ C.L.3 શેબાની રાણીએ શલોમોનની જ્ઞાનવાણી સાંભળી અને તેણે બાંધેલો રાજમહેલ જોયો. See the chapterપવિત્ર બાઈબલ3 એક પ્રશ્ર્ન પણ એવો નહોતો જેનો સુલેમાન જવાબ ન આપી શકે. શેબાની રાણીએ જાણ્યું કે, સુલેમાન સાચે જ જ્ઞાની હતો અને તેના મહેલની સુંદરતા અવર્ણનીય હતી. See the chapter |