૨ કાળવૃત્તાંત 7:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 જેથી યાજકો ઈશ્વરના ઘરમાં પ્રવેશ કરી શક્યા નહિ, કેમ કે ઈશ્વરના ગૌરવે સભાસ્થાનને ભરી દીધું હતું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું, તેથી યાજકો યહોવાના મંદિરમાં પ્રવેશ કરી ન શક્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 મંદિર પ્રભુના ગૌરવથી ભરાઈ ગયું હોવાથી યજ્ઞકારો તેમાં પ્રવેશી શક્યા નહિ. See the chapterપવિત્ર બાઈબલ2 જેથી યાજકો યહોવાના મંદિરમાં પ્રવેશ કરી શક્યાં નહિ. વળી યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું હતું. See the chapter |