૨ કાળવૃત્તાંત 5:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પછી દાઉદ નગરમાંથી એટલે સિયોનમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા માટે સુલેમાને ઇઝરાયલના વડીલોને, દરેક કુળના આગેવાનોને, એટલે ઇઝરાયલી લોકોના કુટુંબોના આગેવાનોને યરુશાલેમમાં એકત્ર કર્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ત્યાર પછી દાઉદનગરમાંથી એટલે સિયોનમાંથી યહોવાનો કરારકોશ લઈ આવવા માટે સુલેમાને ઇઝરાયલના વડીલોને તથા કુળોના સર્વ આગેવાનોને, એટલે ઇઝરાયલી લોકોના પિતૃઓના કુટુંબોના વડીલોને યરુશાલેમમાં એકત્ર કર્યાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 પછી શલોમોન રાજાએ દાવિદનગર સિયોનમાંથી કરારપેટી મંદિરમાં લઈ આવવા માટે ઇઝરાયલનાં સર્વકુળો અને ગોત્રોના આગેવાનોને યરુશાલેમમાં એકઠા કર્યા. See the chapterપવિત્ર બાઈબલ2 ત્યારબાદ સુલેમાને, યહોવાના કરારકોશને સિયોનમાંથી લઇ આવવા માટે, ઇસ્રાએલના બધા આગેવાનોને બધા કુળસમૂહોના અને કુટુંબોના વડીલોને બોલાવ્યા. See the chapter |