૨ કાળવૃત્તાંત 2:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મારા માટે પુષ્કળ લાકડાં તૈયાર કરવા તમારા ચાકરોની સાથે રહેશે; કેમ કે જે સભાસ્થાન બનાવવા હું જઈ રહ્યો છું તે ઘણું અદ્દભુત અને ભવ્ય થશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 મારે માટે પુષ્કળ લાકડાં તૈયાર કરવા માટે મારા ચાકરો તમારા ચાકરોની સાથે રહેશે; કેમ કે જે મંદિર હું બાંધવાનો છું, તે બહું મોટું થશે. See the chapterપવિત્ર બાઈબલ9 તેઓને સહાય કરવા માટે હું મારા માણસો મોકલી આપીશ. હું જે મંદિર બાંધુ છું તે માટે પુષ્કળ પ્રમાણમાં ઇમારતી લાકડું જોઇશે કારણકે તે મંદિર બહુ જ મોટું અને અતિ ભવ્ય બનશે. See the chapter |