1 થેસ્સલોનિકીઓ 3:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 કેમ કે જે સંપૂર્ણ આનંદથી અમે ઈશ્વરની આગળ તમારે લીધે આનંદ કરીએ છીએ, તેને માટે અમે તમારા વિષે ઈશ્વરની ઘણી જ આભારસ્તુતિ કરીએ છીએ! See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 કેમ કે જે પૂર્ણ આનંદથી અમે અમારા ઈશ્વરની આગળ તમારે લીધે આનંદ કરીએ છીએ, તેને માટે અમે તમારા વિષે ઈશ્વરની કેટલી બધી આભારસ્તુતિ કરી શકીએ! See the chapterપવિત્ર બાઇબલ C.L.9 તમારે લીધે ઈશ્વરની સમક્ષ અમને મળતા આનંદને લીધે અમે તેમનો આભાર માનીએ છીએ. See the chapterપવિત્ર બાઈબલ9 તમારે કારણે અમારા દેવ આગળ અમે અત્યંત હર્ષ અનુભવીએ છે! તેથી તમારા માટે અમે દેવની આભારસ્તુતિ કરીએ છીએ. પરંતુ જે પરમ આનંદનો અનુભવ અમે કરીએ છીએ તેના માટે અમે દેવનો પૂરતો આભાર માની શકતા નથી. See the chapter |