1 પિતર 1:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પણ જેમણે તમને તેડ્યાં છે, તે જેવા પવિત્ર છે તેમના જેવા તમે પણ સર્વ વ્યવહારમાં પવિત્ર થાઓ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પણ જેમણે તમને તેડયા છે, તે જેવા પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારનાં આચરણમાં પવિત્ર થાઓ. See the chapterપવિત્ર બાઇબલ C.L.15 એને બદલે, તમે સર્વ કાર્યમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરના જેવા પવિત્ર બનો. See the chapterપવિત્ર બાઈબલ15 પરંતુ જે કંઈ કરો તેમાં દેવ જેવા પવિત્ર બનો. દેવ એક જ છે કે જેણે તમને તેડ્યા છે. See the chapter |