Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 2:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 એમ જ તમે પણ આનંદ પામો, અને મારી સાથે હરખાઓ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

18 આ જ રીતે તમે પણ ખુશ થાઓ અને મારી સાથે આનંદ કરો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 એમ જ તમે પણ મારી સાથે આનંદમાં સહભાગી બનો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

18 તે રીતે તમે પણ આનંદ પામશો અને મારી સાથે હર ખાશો.

See the chapter Copy




ફિલિપ્પીઓ 2:18
6 Cross References  

એ માટે હું માગું છું કે, તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે ના હિંમત ન થાઓ, તે વિપત્તિ તો તમારો મહિમા છે.


પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર પેયાર્પણ તરીકે રેડાઉં છું, તો હું આનંદ પામું છું, ને તમ સર્વની સાથે પણ હરખાઉં છું.


પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને હું પણ આનંદિત થાઉં.


છેવટે, મારા ભાઈઓ, પ્રભુમાં આનંદ કરો. તમને એ ને એ જ વાતો લખતાં મને કંટાળો આવતો નથી, પણ તે તમારા સંરક્ષણને માટે છે.


પ્રભુમાં સદા આનંદ કરો, હું ફરીથી કહું છું કે, આનંદ કરો.


Follow us:

Advertisements


Advertisements