ફિલિપ્પીઓ 1:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત, અને મરવું તે લાભ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.21 મારે મન તો જીવવું એટલે ખ્રિસ્ત, અને મરવું તે વિશેષ લાભ છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 કેમ કે મારે માટે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. See the chapterપવિત્ર બાઈબલ21 હું કહેવા માગું છું કે ખ્રિસ્ત માત્ર એક જ મારા જીવનમાં મહત્વનો છે. અને મને તો મરણથી પણ લાભ થવાનો છે. See the chapter |