ગણના 4:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “લેવીઓના દિકરાઓમાંથી કહાથના પુત્રોની ગણતરી તેઓનાં કુટુંબો પ્રમાણે તથા તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે કરો, See the chapterપવિત્ર બાઇબલ C.L.2-3 “લેવીકુળમાંના કહાથના કુટુંબમાં ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના જેઓ મુલાકાતમંડપમાં સેવા કરવાને લાયક હોય તે બધાની ગોત્ર અને કુટુંબ પ્રમાણે ગણતરી કર.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 લેવીના દીકરાઓમાંથી કહાથના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓના ઘર મુજબ કરો. See the chapterપવિત્ર બાઈબલ2-3 “લેવીના કુળસમૂહમાં કહાથના કુળસમૂહના તેઓના કુટુંબો પ્રમાંણે તથા તેઓના પિતાઓના ઘર પ્રમાંણે ત્રીસથી પચાસ વર્ષની ઉમરના મુલાકાત મંડપમાં સેવા કરવા લાયક બધા પુરુષોની કુટુંબવાર નૌંધણી કરો. See the chapter |