Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 26:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને મૂસાએ તથા એલાઝાર યાજકે મોઆબના અરણ્યમાં યર્દનને કાંઠે યરીખોની પાસે તેઓને એમ કહ્યું,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3-4 તેથી મોઆબના સપાટ મેદાનોમાં યર્દન નદીને સામે કિનારે યરીખો પાસે મોશે અને યજ્ઞકાર એલાઝારે ઇઝરાયલી લોકોને કહ્યું, “પ્રભુએ મોશેને ફરમાવ્યું છે તે પ્રમાણે વીસ કે તેથી વધુ ઉંમરના બધા ઇઝરાયલીઓની વસતી ગણતરી કરો.” ઇજિપ્તમાંથી નીકળી આવેલા ઇઝરાયલીઓ નીચે પ્રમાણે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યર્દન નદીને કિનારે યરીખોના, મોઆબના મેદાનમાં મૂસા તથા એલાઝાર યાજકે તેઓની સાથે વાત કરી કે,

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 તેથી યર્દન નદીને કિનારે યરીખો સામે, મોઆબના મેદાનમાં મૂસાએ અને યાજક એલઆઝારે ઇસ્રાએલના આગેવાનોને જણાવ્યું,

See the chapter Copy




ગણના 26:3
10 Cross References  

અને ઇઝરાયલી લોકો આગળ ચાલ્યા, ને તેઓએ મોઆબના મેદાનમાં યર્દનને પેલે પાર યરીખોની પાસે છાવણી કરી.


“વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરનાની [ગણતરી કરો] , જેમ યહોવાએ મૂસાને તથા જે ઇઝરાયલીઓ મિસર દેશમાંથી નીકળ્યા હતા તેઓને આજ્ઞા આપી હતી તેમ.”


મૂસાથી તથા એલાઝાર યાજકથી જેઓની ગણતરી થઈ તેઓ એ છે. તેઓએ મોઆબના અરણ્યમાં યર્દનને કાંઠે યરીખોની પાસે ઇઝરાયલી લોકોની ગણતરી કરી.


અને તેઓ બંદીવાનો તથા લૂટ મૂસાની તથા એલાઝાર યાજકની પાસે તથા ઇઝરાયલી પ્રજાની પાસે, યર્દનને કાંઠે યરીખો આગળ, મોઆબના મેદાનમાંની તેમની છાવણીમાં લાવ્યા.


અને અબારીમ પર્વતોથી નીકળીને તેઓએ મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ છાવણી કરી.


અને યહોવાએ મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ મૂસાને કહ્યું,


અને મોઆબના નીચાણથી નબો પર્વતનું પિસ્ગા નામનું જે શિખર, જે યરીખોની સામે છે, તે પર મૂસા ચઢ્યો.અને યહોવાએ તેને દાન સુધી આખો ગિલ્યાદ દેશ,


અને મોઆબ દેશના નીચાણમાં યહોવાએ બેથ-પેઓરની સામે તેને દાટ્યો, પણ આજ સુધી કોઈ માણસ તેની કબર વિષે જાણતું નથી.


અને ઇઝરાયલી લોકોએ મોઆબના નીચાણમાં ત્રીસ દિવસ સુધી મૂસાને માટે શોક પાળ્યો. એમ મૂસાને માટેના રુદનના તથા શોકના દિવસો પૂરા થયા,


Follow us:

Advertisements


Advertisements