ફિલિપ્પીઓ 2:24 - પવિત્ર બાઇબલ C.L.24 અને હું પ્રભુમાં ભરોસો રાખું છું કે હું પણ તમારી પાસે જલદીથી આવી શકીશ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ. See the chapterપવિત્ર બાઈબલ24 મને ખાતરી છે કે પ્રભુ મને મદદરૂપ થશે. See the chapter |