ફિલિપ્પીઓ 2:23 - પવિત્ર બાઇબલ C.L.23 મારું શું થવાનું છે તે મને ખબર પડે કે તરત જ હું તેને તમારી પાસે મોકલવાની આશા રાખું છું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 એ માટે હું આશા રાખું છું કે, જયારે મારા વિષે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 એ માટે હું આશા રાખું છું કે, જયારે મારા વિષે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ; See the chapterપવિત્ર બાઈબલ23 જ્યારે મને ખબર પડશે કે મારું શું થવાનું છે, ત્યારે તરત જ તેને મોક્લવાની મારી યોજના છે. See the chapter |