યર્મિયા 6:3 - પવિત્ર બાઇબલ C.L.3 અત્યારે તો ત્યાં ઘેટાંપાલકો પોતાનાં ટોળાં લઈને આવે છે અને તેની આસપાસ પોતાના તંબૂ નાખે છે; દરેક પોતપોતાના સ્થાનમાં ઘેટાં ચરાવે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ઘેટાંપાળકો તથા તેઓનાં ટોળાં તેમાં ફરશે; તેઓ તેની સામે ચોતરફ તંબુઓ મારશે; તેઓ દરેક પોતાની જગાએ ચરશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ઘેટાંપાળકો અને તેઓનાં ટોળાં તેઓની પાસે જશે; તેઓ તેની ફરતે તંબુઓ નાખશે. દરેક જણ પોતાની જગ્યાએ ચરશે. See the chapterપવિત્ર બાઈબલ3 ઘેટાંપાળકો પોતાનાં ટોળા લઇને ત્યાં આવે છે. એની ફરતે તંબુઓ નાંખે છે, દરેક જણ પોતાને ગમે તે જગ્યાએ ચરશે.” See the chapter |