Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 11:1 - પવિત્ર બાઇબલ C.L.

1 યર્મિયાને પ્રભુ તરફથી આ સંદેશ મળ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવા તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ છે,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહ તરફથી યર્મિયાની પાસે આ વચન આવ્યું. તે આ છે;

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 ફરીથી યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ,

See the chapter Copy




યર્મિયા 11:1
3 Cross References  

પછી પ્રભુએ એલિયાને કહ્યું,


પરંતુ જે પ્રજાઓ તમને માનતી નથી, અને તમારે નામે ભક્તિ કરતી નથી તેમના પર તમારો રોષ ઠાલવો. કારણ, તેઓ યાકોબના વંશજોને ભરખી ગયા છે; અરે, ભરખી જઈને તેમને તદ્દન ખતમ કરી નાખ્યા છે, તેમનો વિનાશ કર્યો છે અને તેમના રહેઠાણને ઉજ્જડ કર્યું છે.”


“યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓને મારા કરારની શરતો કહી સંભળાવ.


Follow us:

Advertisements


Advertisements