સફાન્યા 2:4 - પવિત્ર બાઈબલ4 કારણ કે ગાઝાને તજી દેવામાં આવશે, ને આશ્કલોન વેરાન થઇ જશે. આશ્દોદના લોકોને ખરે બપોરે હાંકી કાઢવામાં આવશે, અને એક્રોનનો ઉચ્છેદ કરવામાં આવશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે ગાઝાને તજી દેવામાં આવશે, ને આશ્કલોન વેરાન થઈ જશે. આશ્દોદને તેઓ ખરે બપોરે હાંકી કાઢશે, ને એક્રોનને ઉખેડી નાખવામાં આવશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 કારણ, ગાઝા નગરનો ત્યાગ કરવામાં આવશે, ને આશ્કલોન ઉજ્જડ બની જશે, આશ્દોદમાં ખરે બપોરે ઓચિંતા હુમલાથી તેના લોકોને હાંકી કાઢવામાં આવશે, અને એક્રોનના લોકોને તે શહેરમાંથી હાંકી કાઢવામાં આવશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે ગાઝાને તજી દેવામાં આવશે, આશ્કલોન વેરાન થઈ જશે. આશ્દોદને તેઓ ખરે બપોરે નસાડી મૂકશે, એક્રોનને તેઓ ઉખેડી નાખશે. See the chapter |