Online Bible

- Advertisements -




ઝખાર્યા 9:2 - પવિત્ર બાઈબલ

2 અને એની સરહદે આવેલું હમાથ પણ એનું જ છે. તૂર અને સિદોન પણ ગમે તેટલાં ચતુર હોય તોય એનાં જ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તેની સરહદ પર આવેલા હમાથ [ઉપર] પણ છે; તૂર તથા સિદોન બહુ ચતુર છે, છતાં [તેના પર પણ] છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 હાદ્રાખની સરહદ પરનું હમાથ પણ તેમનું છે. એ જ રીતે તૂર અને સિદોનનાં શહેરો તેમની સઘળી કારીગરી સહિત પ્રભુનાં છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 દમસ્કસની સરહદ પર આવેલું હમાથ, તૂર તથા સિદોન બહુ ચતુર છે છતાં:

See the chapter Copy




ઝખાર્યા 9:2

Follow us:

Advertisements


Advertisements