ઝખાર્યા 4:3 - પવિત્ર બાઈબલ3 દીપવૃક્ષ પાસે બે જૈતૂનના વૃક્ષો છે, એક કૂંડાની જમણી બાજુએ અને એક ડાબી બાજુએ.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેની પાસે બે જૈતવૃક્ષો, એટલે, એક કોડિયાની જમણી બાજુએ ને બીજું તેની ડાબી બાજુએ [છે].” See the chapterપવિત્ર બાઇબલ C.L.3 દીવી પાસે તેની બન્ને બાજુએ એક એક એમ બે ઓલિવ વૃક્ષો છે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેની પાસે બે જૈતૂનના વૃક્ષો છે, તેમાંનું એક કોડિયાની જમણી બાજુએ અને બીજું કોડિયાની ડાબી બાજુએ.” See the chapter |